કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? નુસંતારા બેકાસી સુરાબાયા મકસ્સર નુસંતારા બેકાસી સુરાબાયા મકસ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા દેશે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું પરીક્ષણ કર્યું ? અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? ડૉ.લતા દેસાઈ ખલીલ ધનતેજવી ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ડૉ.લતા દેસાઈ ખલીલ ધનતેજવી ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા કર્ણાટક કેરળ ગોવા તેલંગાણા કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? મણિપુર પશ્ર્ચિમ બંગાળ આસામ સિક્કિમ મણિપુર પશ્ર્ચિમ બંગાળ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 81 85 92 88 81 85 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP