કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ?

સંરક્ષણ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
27 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો.

નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0
નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0
નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0
નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP