કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ? સાઉદી અરેબિયા ચીન પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ચીન પાકિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. આપેલ તમામ પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. આપેલ તમામ પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા નર્તક બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી તસનીમ મીર કઈ રમત સાથે સંકળયેલી છે ? ચેસ ટેબલ ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોલી ઉત્સવ ‘ઉમંગ’નું આયોજન કર્યું ? સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP