કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાયો ? 16 જાન્યુઆરી 18 જાન્યુઆરી 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 18 જાન્યુઆરી 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય જાહેર બાબતો કલા સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય જાહેર બાબતો કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? ઓડીશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ઓડીશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોલી ઉત્સવ ‘ઉમંગ’નું આયોજન કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 30.75% 28.21% 25.27% 21.71% 30.75% 28.21% 25.27% 21.71% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP