કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પેંચ ટાઈગર રિઝર્વમાં કોલરવાલી વાઘણનું મૃત્યુ થયું ?

મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે.

મણિપુર
મેઘાલય
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રમેશ તિવારી
વિક્રમ દેવદત્ત
અજીત મિશ્રા
વિક્રમ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP