GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? CIBIL SEBI RBI IRDA CIBIL SEBI RBI IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m+n m-n m/n mn m+n m-n m/n mn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + નતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + નતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ સારું જીવનધોરણ આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ સારું જીવનધોરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = 2 અને λ = -5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? MS-Word Notepad Dos MS-Excel MS-Word Notepad Dos MS-Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP