GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 21 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ સાંનિધ્ય વાણી પર્વતની હારમાળા વાર્તા સાંનિધ્ય વાણી પર્વતની હારમાળા વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન સતત ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન સતત ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે ? 8 6 4 5 8 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 1, 2 1, 2, 2 1, 1, 1 1, 2, 3 1, 1, 2 1, 2, 2 1, 1, 1 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વેબપેજમાં જોવા મળતી હાઈપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે ? વાદળી (Blue) કાળા (Black) લાલ (Red) લીલા (Green) વાદળી (Blue) કાળા (Black) લાલ (Red) લીલા (Green) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP