બાયોલોજી (Biology) હાર્બેરિયમપત્રમાં લખાણ ક્યાં લખવામાં આવે છે ? ડાબી અને નીચે જમણી અને નીચે ડાબી અને ઉપર જમણી અને ઉપર ડાબી અને નીચે જમણી અને નીચે ડાબી અને ઉપર જમણી અને ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ? શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. સરોવરનું પાણી બરફ બનતું નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. સરોવરનું પાણી બરફ બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર શેમાં જોવા મળે છે ? કેટલીક ફૂગ કેટલીક લીલ આપેલ તમામ પ્રાણીકોષ કેટલીક ફૂગ કેટલીક લીલ આપેલ તમામ પ્રાણીકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ આપેલ તમામ ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઓ પ્રોટીન એટલે, r - RNA + પ્રોટીન ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન r - RNA + ન્યુક્લિઈક ઍસિડ t - RNA + પ્રોટીન r - RNA + પ્રોટીન ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન r - RNA + ન્યુક્લિઈક ઍસિડ t - RNA + પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન કયાં આવેલ છે ? લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP