GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે ? ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ ક્લિપબોર્ડ ફાઈલ ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ ક્લિપબોર્ડ ફાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખોટી જોડણી શોધો. જુનવાણી આત્યતિંક પ્રદક્ષિણા મૂંઝવણ જુનવાણી આત્યતિંક પ્રદક્ષિણા મૂંઝવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પરિ + નતિ પરિ + અનીતિ પર્ + નતિ પરિ + ણતિ પરિ + નતિ પરિ + અનીતિ પર્ + નતિ પરિ + ણતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ? મળેલ આવક વધુ બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો ખોટી ખરીદી બતાવવી શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી મળેલ આવક વધુ બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો ખોટી ખરીદી બતાવવી શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ઝાવલી કવલી અવલી સાવલી ઝાવલી કવલી અવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP