GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. ધન આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય ઋણ ધન આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ટેરાટિક ફોનેટિક બેકલિટ ઈન્ડિકેટ ટેરાટિક ફોનેટિક બેકલિટ ઈન્ડિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 900 450 45 550 900 450 45 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ? વેક્યુમ ટ્યૂબ ટ્રાન્સિસ્ટર વેબ બ્રાઉઝર ઓપરેટિંગ સિસ્ટમ વેક્યુમ ટ્યૂબ ટ્રાન્સિસ્ટર વેબ બ્રાઉઝર ઓપરેટિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? આપેલ પૈકી એક પણ નહીં FEMA Act MRTP Act 1991ની ઔદ્યોગિક નીતિ આપેલ પૈકી એક પણ નહીં FEMA Act MRTP Act 1991ની ઔદ્યોગિક નીતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 27 57 24 58 27 57 24 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP