GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી મધ્યસ્થ સરકારને કંપનીના શેરહોલ્ડરોને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી મધ્યસ્થ સરકારને કંપનીના શેરહોલ્ડરોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ? કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા પ્રાથમિક ખર્ચ વટાવેલી હૂંડીઓ કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા પ્રાથમિક ખર્ચ વટાવેલી હૂંડીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંની માંગ ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંની માંગ ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિકલ સમીકરણ M(x, y) dx + N(x, y)dy =0ની યથાર્થ (Exact) થવા માટેની જરૂરી શરત ___. ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ? પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP