GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે ? રૂ. 50.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 50.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ રૂ. 1.00 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાણી વાર્તા સાંનિધ્ય પર્વતની હારમાળા વાણી વાર્તા સાંનિધ્ય પર્વતની હારમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મધ્યસ્થ સરકારને કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી કંપનીના શેરહોલ્ડરોને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મધ્યસ્થ સરકારને કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી કંપનીના શેરહોલ્ડરોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. My brother is not elder to me. My brother is older then me. I am not older then my brother. I am elder than my brother. My brother is not elder to me. My brother is older then me. I am not older then my brother. I am elder than my brother. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? આયાતો આયાતો અને નિકાસો બંને નિકાસો મંદી આયાતો આયાતો અને નિકાસો બંને નિકાસો મંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો છે ? 1947 1962 1949 1956 1947 1962 1949 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP