GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: ચૂંક - લોખંડની હથોડી કેશ - વાળ કેસ - અદાલતનો મુકદ્દમો ચૂક - ઊણપ ચૂંક - લોખંડની હથોડી કેશ - વાળ કેસ - અદાલતનો મુકદ્દમો ચૂક - ઊણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? વિસ્તાર ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન વિસ્તાર ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 3% 5% 4% 2% 3% 5% 4% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 a-2, c-4, b-1, d-3 b-1, d-3, c-2, a-4 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 a-2, c-4, b-1, d-3 b-1, d-3, c-2, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. સ્થાવર વિશિષ્ટ આપેલ તમામ જંગમ સ્થાવર વિશિષ્ટ આપેલ તમામ જંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ વાંસળી (વેણુ) રાત્રી રણપ્રદેશ રજ વાંસળી (વેણુ) રાત્રી રણપ્રદેશ રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP