GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર - વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? રંગરાજન સમિતિ દત્ત સમિતિ ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ દત્ત સમિતિ ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ? આપેલ તમામ સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલકતો આપેલ તમામ સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. was is are were was is are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP