Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

અવર્ણનીય
શબ્દાદીત
નિઃશબ્દ
નિર્વચનીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

કેસ્કોગ્રાફ
અભય દીવો
ટ્રાન્સફોર્મર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP