Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 26 રાજ્યો 25 રાજ્યો 27 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 25 રાજ્યો 27 રાજ્યો 29 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ બાજીરાવ સંભાજી મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ બાજીરાવ સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય આજ્ઞાર્થવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય આજ્ઞાર્થવાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1960 1 મે, 1962 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1960 1 મે, 1962 1 મે, 1961 1 મે, 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 2 અગ્નિ - 3 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 2 અગ્નિ - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP