Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? નર્મદા બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ મહિલા બેંક સરસ્વતી બોન્ડ નર્મદા બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ મહિલા બેંક સરસ્વતી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? આખ્યાન ફાગુ રાસ પ્રબંધ આખ્યાન ફાગુ રાસ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct meaning : “Abundant” Plentiful Vibrant Sufficient Speedy Plentiful Vibrant Sufficient Speedy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ બાજીરાવ સંભાજી શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ બાજીરાવ સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક જીવા ત્રિજ્યા કેન્દ્ર સ્પર્શક જીવા ત્રિજ્યા કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP