Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ
કોલંબસ
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

કર્ણાટક
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

હરિગીત
દોહરો
ઝૂલણા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP