Talati Practice MCQ Part - 7
અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ?

હરપાલદેવ
જયંત
ભલ્લાલદેવ
હરિહરરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘બુલ્સ આઈ’ અને 'પ્લગ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

બિલિયર્ડ્સ
રાઈફલ શુટિંગ
કુસ્તી
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ?

વોલીબોલ
કબડ્ડી
ખોખો
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP