Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? છમછમ પટ્ટપટ્ટ ખળખળ ઠેરઠેર છમછમ પટ્ટપટ્ટ ખળખળ ઠેરઠેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? ગ્રેફાઈટ સોનું સિલિકા નિકલ ગ્રેફાઈટ સોનું સિલિકા નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 24 35 34 36 24 35 34 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? શંકરલાલ વાડીલાલ મણિલાલ રામલાલ શંકરલાલ વાડીલાલ મણિલાલ રામલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP