Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? સિલિકા ગ્રેફાઈટ નિકલ સોનું સિલિકા ગ્રેફાઈટ નિકલ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો ફુદીનો અળવી કોબીજ મૂળો ફુદીનો અળવી કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા અકબર જહાંગીરી તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP