ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 25% 27% 21% 23% 25% 27% 21% 23% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ કંડલા, કચ્છ સચાણાં, જામનગર માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ કંડલા, કચ્છ સચાણાં, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે. કાંપની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન ખારી જમીન કાંપની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન ખારી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? પીરમ માલબેંક સવાઈ સુલ્તાનપુર પીરમ માલબેંક સવાઈ સુલ્તાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? નર્મદા તાપી મહા નદી દામોદર નર્મદા તાપી મહા નદી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP