Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? નામયોગી નિપાત અનુગ વિશેષણ નામયોગી નિપાત અનુગ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Who is older ___ you two ? among in from between among in from between ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? સિમેન્ટ ઓટોમોબાઈલ દૂધ લોખંડ-પોલાદ સિમેન્ટ ઓટોમોબાઈલ દૂધ લોખંડ-પોલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. જીવા ગોંસાઈ દુદાજી ભોજરાજ ગોંસાઈ સ્વામિ જીવા ગોંસાઈ દુદાજી ભોજરાજ ગોંસાઈ સ્વામિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. લંબ ત્રિજ્યા વેધ વ્યાસ લંબ ત્રિજ્યા વેધ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? સંસ્કૃત હિન્દી પ્રાકૃત રાજસ્થાની સંસ્કૃત હિન્દી પ્રાકૃત રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP