કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબના પ્રથમ ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉર્જિત પટેલ
ક્રિસ ગોપાલક્રિષ્ણન્
આશિમા ગોયલ
જયંત વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

રાજસ્થાન
ગુજરાત
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ?

જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ
કુનમિગ રેડિયો ટેલિસ્કોપ
ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી
ઊટી રેડિયો ટેલિસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
HL-2M ટોકામક શું છે ?

ચીનનો નવો સંચાર સેટેલાઈટ
ચીનનું ન્યુક્લિયર ફ્યુઝન ઉપકરણ
રશિયાનું ન્યુક્લિયર રિએક્ટર
ઇઝરાયેલનો 5G સેટેલાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP