Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. પુરકકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ પુરકકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 624 6 636 630 624 6 636 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP