Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? છ ચાર બે એક છ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 1 310 32 0 (zero) 1 310 32 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? પટૌડી સી. કે. નાયડુ મેજર ધ્યાનચંદ જયપાલસિંહ પટૌડી સી. કે. નાયડુ મેજર ધ્યાનચંદ જયપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' પાસ અંગ્રેજી મોહન ચોથી પાસ અંગ્રેજી મોહન ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 4 5 3 6 4 5 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP