Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. 0(Zero) -1 -2 1 0(Zero) -1 -2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' આંધી વડવાનલ ત્સુનામી પવન આંધી વડવાનલ ત્સુનામી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' દરવાજો મોભ ઝાંપો ભૂંગળ દરવાજો મોભ ઝાંપો ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The situation here is ___ other areas. worst as good as worse than bed as worst as good as worse than bed as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકહિત માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકહિત માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP