કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે બીજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો ? ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ જાપાન ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું ? કર્ણ દુર્યોધન ભીમ યુધિષ્ઠિર કર્ણ દુર્યોધન ભીમ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ? ઓમાન ઈજિપ્ત ઈઝરાયેલ સાઉદી અરેબિયા ઓમાન ઈજિપ્ત ઈઝરાયેલ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. આપેલ બંને 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ASSOCHAMનો મોસ્ટ ડિપેન્ડેબલ પબ્લિક સેક્ટર ઈન ઈન્ડિયાનો પુરસ્કાર કઈ PSUએ જીત્યો ? NTPC ONGC BPCL કોલ ઈન્ડિયા લિ. NTPC ONGC BPCL કોલ ઈન્ડિયા લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ મેઘાલય ત્રિપુરા તેલંગાણા મધ્ય પ્રદેશ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP