ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? રબારી ભરવાડ ઠાકોર આદિવાસી રબારી ભરવાડ ઠાકોર આદિવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજદેવી મંદિર ક્યાં આવેલું છે ? વડાલી બારડોલી સાણંદ ખંભાત વડાલી બારડોલી સાણંદ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? ઉદવાડા સંજાણ નારગોલ નવસારી ઉદવાડા સંજાણ નારગોલ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP