કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ?

દુર્ગાપુર
આસનસોલ
સિલિગુડી
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ?

શ્રી પરમજીત સિંહ
શ્રી સતીન્દર કુમાર સૈની
શ્રી યોગેશ કુમાર જોશી
શ્રી રવીન્દ્ર પાલ સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ?

મુંબઈ, ભારત
દુબઈ, UAE
અબુધાબી, UAE
શારજાહ, UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

બુલધાણા
અમરાવતી
પાલઘર
ચંદ્રપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP