કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ? અનુચ્છેદ-115 અનુચ્છેદ-212 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 અનુચ્છેદ-115 અનુચ્છેદ-212 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ? અક્ષય લહેરી રિતેશ લહેરી પ્રણવ લહેરી અલોકેશ લેહરી અક્ષય લહેરી રિતેશ લહેરી પ્રણવ લહેરી અલોકેશ લેહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP