કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ? આપેલ પૈકી એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 7 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ? ડૉ.વીક્રમ સારાભાઈ ડૉ.હોમી ભાભા સી.વી.રામન શ્રીનિવાસ રામાનુજન ડૉ.વીક્રમ સારાભાઈ ડૉ.હોમી ભાભા સી.વી.રામન શ્રીનિવાસ રામાનુજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP