કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારની કેટલામી વિધાનસભા માટે સામાન્ય ચૂંટણીનું આયોજન થયું હતું ? 16મી 17મી 18મી 19મી 16મી 17મી 18મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 10 આકાશ મિસાઈલોનું ભારતીય વાયુસેના દ્વારા પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું ? ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં વ્હિલર ટાપુ સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ પારાદ્વીપ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં વ્હિલર ટાપુ સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ પારાદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP