Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર જામનગર વલસાડ નવસારી ભાવનગર જામનગર વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત હરિગીત ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 5 7 5/2 1 5 7 5/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP