કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 240 241 243 242 240 241 243 242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. ભારત બાયોટેક -કોવાક્સિન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ભારત બાયોટેક -કોવાક્સિન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? કોલકાતા ગ્વાલિયર સિમલા આમાંથી એક પણ નહિ કોલકાતા ગ્વાલિયર સિમલા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કઈ સંસ્થા/મંત્રાલય દ્વારા 'મેરી સહેલી' ઈનિશિયેટિવ લૉન્ચ કરવામાં આવ્યું ? શિક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય ઇન્ડિયન રેલવે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય ઇન્ડિયન રેલવે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના કયા વર્ષની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ શરૂ કરવામાં આવી હતી ? 2016 2017 2018 2019 2016 2017 2018 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP