કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? ડૉ.બી.ડી. મિશ્રા શ્રી કલરાજ મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ શ્રી જગદીપ ધનખર ડૉ.બી.ડી. મિશ્રા શ્રી કલરાજ મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ શ્રી જગદીપ ધનખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ G7 નો સભ્યદેશ નથી ? રશિયા ઇટાલી યુ.કે. ફ્રાંસ રશિયા ઇટાલી યુ.કે. ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ONGC એ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું આઠમું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન બેસિન શરૂ કર્યું છે ? મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ હરિયાણા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા ? કમલા હેરિસ વ્લાદિમીર પુનિત જો બિડન અને કમલા હેરિસ બંને જો બિડન કમલા હેરિસ વ્લાદિમીર પુનિત જો બિડન અને કમલા હેરિસ બંને જો બિડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP