DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ?

રામના પિતા
રામના કાકા
રામનો સાળો
રામનો ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ?

ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71
ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71
ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61
ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ?

બાન્યા લુકા
સારાજેવો
દુબ્રોવેનિક
ગ્રેડીસ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

રાણી રૂડાબાઈ
રાણી ઉદયમતી
નાઈકા દેવી
મીનળ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP