કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે.
'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે.
ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી
24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?
1. ભારત
2. જાપાન
3. ઓસ્ટ્રેલિયા
4. અમેરિકા
5. રશિયા

માત્ર 1,2,3,5
માત્ર 1,2,3,4
માત્ર 1,3,5
માત્ર 1,2,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાના-રીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ?

પાંચ લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા
સાત લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP