DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઓગષ્ટ 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ઍટલી ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ઍટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી. છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે ? 3.5 5 7 4.5 3.5 5 7 4.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામીન D વિટામીન A વિટામીન C વિટામીન E વિટામીન D વિટામીન A વિટામીન C વિટામીન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP