Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા
કુલ ___ મિનિટ લાગે.
Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃૂતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ર છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?