Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ?

જાહેર બાબતો
સાહિત્ય, શિક્ષણ
વિજ્ઞાન, ઇજનેરી
તબીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ?

પાણીપત
વડોદરા
જલંધર
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP