Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અનુસંગિક આનુસંગિક આનુષંગિક અનુષંગિક અનુસંગિક આનુસંગિક આનુષંગિક અનુષંગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 15 25 20 90 15 25 20 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 1200 ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1209 1092 1308 108 1209 1092 1308 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 400 ના 80 ટકા બરાબર 1000 ના કેટલા ટકા ? 24% 40% 60% 32% 24% 40% 60% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું શરીર સુધરવું શરીર જાડું થવું આળસુ બનવું શરીર સુકાવું શરીર સુધરવું શરીર જાડું થવું આળસુ બનવું શરીર સુકાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP