Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 4 ઓક્ટોબર 22 એપ્રિલ 5 જૂન 10 નવેમ્બર 4 ઓક્ટોબર 22 એપ્રિલ 5 જૂન 10 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક સંખ્યાના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ? 100 1 1000 10 100 1 1000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? વાલ્મિકિ વાલ્મિકી વાલ્મીકી વાલ્મીકિ વાલ્મિકિ વાલ્મિકી વાલ્મીકી વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કોની નવસર્જિત નીતિપંચના નાયબ વડાપદે નિમણૂક કરવામાં આવી છે ? વી. કે. સારસ્વત વિવેક દેવરોય અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર વી. કે. સારસ્વત વિવેક દેવરોય અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District For a better future, we ___ our forests. may conserve must conserve conserve cut may conserve must conserve conserve cut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ સ્તોત્ર નિંદા નિદ્રા વખાણ સ્તોત્ર નિંદા નિદ્રા વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP