Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.

હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઇ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ જોઇ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

હેત્વ + ભાસ
હેતવ + આભાસ
હેતુ + આભાસ
હેત્ + આભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ
(b) કેનેડા
(c) ચિલી
(d) ઈરાન
(1) ડૉલર
(2) રિયાલ
(3) ટાકા
(4) પેસો

c-3, d-1, a-2, b-4
a-1, c-3, d-4, b-2
d-1, b-2, c-4, a-3
b-1, a-3, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP