Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.

હરિયો બસમાં બેઠો. એક માણસ જોઇ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઇ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર વ્યાસ
જ્યોતીન્દ્ર દવે
સતીષ વ્યાસ
સતીષ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પાટણની પ્રભુતા
જય સોમનાથ
પૃથ્વિવલ્લભ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP