Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.
Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?