Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ તબીબી વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલું હોય તે શિવપૂજન શિવનિર્માલ્ય શિવપ્રસાદ શિવરાત્રી શિવપૂજન શિવનિર્માલ્ય શિવપ્રસાદ શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? પવનહંસ જેટ એરવેઈઝ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ પવનહંસ જેટ એરવેઈઝ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ? બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Most food served in the hotels ___ expensive. is are will were is are will were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી. મંદાકાન્ત્તા શાર્દૂલ વિક્રીડિત સ્રગ્ધરા મનહર મંદાકાન્ત્તા શાર્દૂલ વિક્રીડિત સ્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP