Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. દોહરો ચોપાઈ અનુષ્ટુપ હરિગીત દોહરો ચોપાઈ અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Call me ......you reach your office. as soon as no sooner hardly quickly as soon as no sooner hardly quickly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ 2 4 (-4) (-2) 2 4 (-4) (-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 6 2 3 4 6 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ નિંદા વખાણ નિદ્રા સ્તોત્ર નિંદા વખાણ નિદ્રા સ્તોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? આસુરી - દૈવી આરોહ - અવરોહ અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આસુરી - દૈવી આરોહ - અવરોહ અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP