Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? મધ્ય હિમાલય હિમાદ્રિ આંતરિક હિમાલય બાહ્ય હિમાલય મધ્ય હિમાલય હિમાદ્રિ આંતરિક હિમાલય બાહ્ય હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ કોયા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Most food served in the hotels ___ expensive. is were are will is were are will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું આળસુ બનવું શરીર જાડું થવું શરીર સુકાવું શરીર સુધરવું આળસુ બનવું શરીર જાડું થવું શરીર સુકાવું શરીર સુધરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી. મંદાકાન્ત્તા સ્રગ્ધરા શાર્દૂલ વિક્રીડિત મનહર મંદાકાન્ત્તા સ્રગ્ધરા શાર્દૂલ વિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલું હોય તે શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવરાત્રી શિવપૂજન શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવરાત્રી શિવપૂજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP