Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ? પ્રીતિસેન ગુપ્તા પન્ના નાયક વિનોદિની નીલકંઠ લતા હિરાણી પ્રીતિસેન ગુપ્તા પન્ના નાયક વિનોદિની નીલકંઠ લતા હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દીવેટિયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દીવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિશ્વ વસતી દિવસ ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 8 ઓગસ્ટ 11 જુલાઇ 9 જાન્યુઆરી 13 માર્ચ 8 ઓગસ્ટ 11 જુલાઇ 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2500 2460 2250 2490 2500 2460 2250 2490 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 32% 18% 12% 25 % 32% 18% 12% 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો અનાગ્રહ સ્વીકાર અનપેક્ષા ઉપેક્ષા અનાગ્રહ સ્વીકાર અનપેક્ષા ઉપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP